જામજોધપુર: જામજોધપુરમાં જુગાર રમતા 10 શખ્સો ઝડપાયા, 64650 નો મુદ્દામાલ જપ્ત
જામનગરના જામજોધપુરમાં પોલીસે જુગાર રમતા 10 લોકોની ધરપકડ કરી છે. દરોડા દરમિયાન પોલીસે 64,650 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.