Public App Logo
Profile Picture

પબ્લિક ન્યુઝ - જામનગર

@shabbir.dal
161619Followers
588Following
કાલાવડમાં 20 લાખની લોનના બહાને 14 વીઘા જમીન પચાવી પાડ્યાની આક્ષેપ, પોલીસ અધિકારીએ વિગત આપી
સર્કિટ હાઉસ ખાતે જિલ્લામાં સિંચાઈ અને પીવાના પાણી અંગે બેઠક યોજાઈ
ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી કોંગ્રેસ આગેવાનોએ ગાંધી જયંતીની ઉજવણી કરી
ભાજપ દ્વારા ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવી, મંત્રી રિવાબા જાડેજા ઉપસ્થિત રહ્યા
પ્લાસ્ટિક મુક્ત અભિયાન અંતર્ગત ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા નાગરિકોને કાપડની થેલીનું વિતરણ કરવામાં આવ્યું
સર્કિટ હાઉસ ખાતેથી નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત જનજાગૃતિ રેલી યોજાઈ
સાયબર પોલીસ સ્ટેશન દ્વારા "ખીજડીયા" ગામ ખાતે સાયબર અવેરનેસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું
રાજ્ય મંત્રી દર્શનાબેન વાઘેલાએ ઐતિહાસિક ભુજીયા કોઠાની મુલાકાત લીધી
૫૫ સફાઈ કામદારોને રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાના હસ્તે કાયમી નિમણૂક આદેશ એનાયત કરાયા
રિટેલ વેપારી મહામંડળ દ્વારા QR પેમેન્ટનો આજથી બહિષ્કાર કરવામાં આવ્યો
ખીજડીયા બાયપાસ પાસે માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો
રાજકોટના બહુચર્ચિત અલ્પેશ દોંગા એન્ડ ટોળકી સામે જિલ્લામાં વધુ બે ગુન્હા નોંધાયા
ટી ટ્રેડસ એસોશિયન દ્વારા આજથી upi પેમેન્ટનો બહિષ્કાર શરૂ કરાયો
20 કિલોની સાંકળ સાથે માતાના મઢ જવાનો યુવકનો સંકલ્પ કરી અનોખી ભક્તિ દર્શાવી
જોડિયા ગામમાં આવેલા માંડવી ચોકમાં ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની વન-ડે મેચમાં પ્રસારણ ઉપર જુગાર રમાડતો શખ્સ પકડાયો
વોર્ડ 1 માં સમસ્યાથી કંટાળેલા સ્થાનિકોએ જાતે નાલાની સફાઈ કરી તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો
જામનગરમાં એક મહિલાએ એક વકીલ સામે પોતાનો હાથ પકડીને શારીરિક સબંધની માંગણી કર્યા અંગેની પોલીસ ફરિયાદ નોંધાવી
જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં નાઇટ ડ્રાઇવ યોજી ગંદકી ફેલાવતા અને ન્યુસન્સ ફેલાવતા 48 એકમોને નોટીસ
રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલાની ઉપસ્થિતિમાં રણમલ તળાવ ૩ ખાતે યોજાયેલ “સ્વચ્છતા અભિયાન” હાથ ધરાયુ
જામનગર શહેરના સમર્પણ હોસ્પિટલના ગેટ બહાર અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો
જામનગર જિલ્લાના કાલાવડના રણુજા લોકમેળામાં વહીવટી મંજૂરી વિના ધમધમતી રાઈડસ તંત્રએ બંધ કરાવી કડક કાર્યવાહી કરી
જામનગર જિલ્લાના કાલાવડના હરીપર મેવાસા ગામેથી ભેળસેળયુક્ત દૂધનું કૌભાંડ પકડાયું, છ નમુના ફેઈલ થયા
જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના બાલંભા ફોરેસ્ટ વિભાગના વિસ્તારમાં ગળાફાંસો ખાઈ આધેડે આપઘાત કર્યો
જામનગર શહેર: સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ખાતે મેયરના અધ્યક્ષ સ્થાને સેવા મેરા યોગદાન કાર્યક્રમ યોજાયો
જામનગર શહેર: જલાની જાર વિસ્તારમાં ગણપતિ મહોત્સવમાં અન્નકૂટ દર્શન દરમ્યાન ગણેશજીના પ્રિય વાહન મુષકજી પ્રસાદ આરોગતા વીડિયો વાયરલ