જામનગર જિલ્લામાં ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે આજે તારીખ 5 1, 2026 ના રોજ મળતી માહિતી અનુસાર જામનગરના બાજરા સંશોધન કેન્દ્ર તરફથી મળતી માહિતી અનુસાર લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી નોંધાયું હતું જ્યારે મહત્તમ તાપમાન 26 ડિગ્રી નોંધાયો છે પવનની ગતિ પ્રતિ કલાકની 5.8 કીમીની રહેવા પામી હતી આમ જામનગર ગ્રામ્ય વિસ્તારમાં લોકો ઠંડીનો ચમકારો અનુભવી રહ્યા છે વહેલી સાંજે તો વહેલી સવારે લોકો ભારે ઠંડીનો અનુભવ કરી રહ્યા છે