જામનગર જિલ્લામાં આગામી દિવસોમાં મકરસંક્રાંતિનો તહેવાર આવનાર હોય ત્યારે તહેવારને અનુલક્ષીને જામનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા ની સ્થિતિ જળવાઈ રહે તે માટે હથિયારબંધી જાહેર કરવામાં આવે છે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ s.m કાથડ જામનગર દ્વારા સમગ્ર જિલ્લામાં આગામી તારીખ 31 1 2026 સુધી હથિયારબંધી ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે આ જાહેરનામાના ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે