ભચાઉ: નાની ચીરઇ ગામે હત્યાના બનાવનો ભચાઉ પોલીસે આરોપીઓ પાસે કરાવ્યું રિકન્ટ્રક્શન
Bhachau, Kutch | May 30, 2026 પોલીસ અધિક્ષક સાગર બાગમાર, નાયબ પોલીસ અધિક્ષક સાગર સાબડા અને ભચાઉ પોલીસ સ્ટેશનના પીઆઇ ડી ડી ઝાલાની સૂચનાથી ભચાઉ પોલીસની ટીમે હત્યાના આરોપીઓને કાયદાનો ભાન કરાવ્યું હતું. ભચાઉ પોલીસે નાની ચીરઈ ગામે હત્યાના બનાવનો રિકન્ટ્રક્શન કર્યું હતું.