Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ખંભાત: ખંભાતના જીત શાહનો ધોરણ-12 સાયન્સમાં દબદબો, વિના ટ્યુશને મેળવ્યો તાલુકામાં પ્રથમ ક્રમ

Khambhat, Anand | May 4, 2026
તાજેતરમાં જાહેર થયેલા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના પરિણામોમાં ખંભાતનું ગૌરવ વધારતા જીત અલ્પેશકુમાર શાહે ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. 'ધી કેમ્બે એજ્યુકેશન સોસાયટી' સંચાલિત એસ. ઝેડ. વાઘેલા હાઈસ્કૂલના આ વિદ્યાર્થીએ 93.38% અને 99.53 PR સાથે સમગ્ર ખંભાત તાલુકામાં પ્રથમ ક્રમ મેળવી મેદાન માર્યું છે.જીતની આ સફળતા પાછળની સૌથી ખાસ વાત એ છે કે તેણે કોઈપણ મોંઘા ટ્યુશન ક્લાસ વિના આ સિદ્ધિ હાંસલ કરી છે.