Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana

મોરવા હડફ: મોરવા હડફ ખાતે ધારાસભ્ય અને જિલ્લા ભાજપ પ્રમુખની ઉપસ્થિતિમાં ભાજપ મંડળનો બૂથ સંવાદ કાર્યક્રમ યોજાયો

મોરવા ખાતે શુક્રવારના રોજ મોરવા હડફ તાલુકા ભાજપ મંડળ દ્વારા બૂથ સંવાદ કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક ધારાસભ્ય નિમિષાબેન સુથાર અને જિલ્લા ભાજપ પ્રમુખ મયંકકુમાર દેસાઈની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સંગઠનના પદાધિકારીઓ અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સાથે આત્મીય સંવાદ સાધવામાં આવ્યો હતો.

MORE NEWS

મોરવા હડફ: મોરવા હડફ ખાતે ધારાસભ્ય અને જિલ્લા ભાજપ પ્રમુખની ઉપસ્થિતિમાં ભાજપ મંડળનો બૂથ સંવાદ કાર્યક્રમ યોજાયો - Morwa Hadaf News