માંડવી: E-20 પેટ્રોલ મુદ્દે AAP નેતા કૈલાસદાન ગઢવીનો સરકાર પર પ્રહાર
Mandvi, Kutch | Jul 16, 2026 આમ આદમી પાર્ટીના નેતા કૈલાસદાન ગઢવીએ ભારત સરકાર દ્વારા E-20 પેટ્રોલ અંગે કરવામાં આવેલી રજૂઆતોનો વિરોધ વ્યક્ત કર્યો છે. તેમણે આ મુદ્દે સરકારને આડેહાથ લેતા જણાવ્યું કે E-20 પેટ્રોલ અંગે લેવાતા નિર્ણયો સામાન્ય વાહનચાલકો અને જનતા પર વધારાનો બોજ ઉભો કરી શકે છે.