Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગાંધીધામ: ઓમ શિવ મંડળી દ્વારા આદિપુરમાં શ્રી નિર્વાસિતેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞનું ભવ્ય સમાપન

Gandhidham, Kutch | Jun 7, 2026
અધિક પુરુષોત્તમ માસ નિમિત્તે ઓમ શિવ મંડળી, આદિપુર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞનું તા. 07 જૂન, 2026ના રોજ ભવ્ય સમાપન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક આયોજનનો પ્રારંભ તા. 01 જૂન, 2026ના રોજ થયો હતો અને સાત દિવસ સુધી ભાવિક ભક્તોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભાગવત કથાનો લાભ લીધો હતો.