Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગાંધીધામ: બંગાળમાં ભાજપની ભવ્ય જીત બદલ ગાંધીધામ મહાનગર ભાજપ દ્વારા ચાવલા ચોક ખાતે વિજયોત્સવ ઉજવણી

Gandhidham, Kutch | May 4, 2026
બંગાળમાં ભારતીય જનતા પાર્ટીને મળેલી ભવ્ય જીતને લઈ ગાંધીધામ મહાનગર ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. શહેરના ચાવલા ચોક ખાતે ભાજપ કાર્યકરોએ એકત્રિત થઈ આનંદ વ્યક્ત કર્યો હતો.આ પ્રસંગે કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવવામાં આવ્યો અને એકબીજાને મીઠાઈ ખવડાવી શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે જ પાર્ટીના નેતાઓ અને કાર્યકરોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.કાર્યક્રમ દરમિયાન ભાજપના આગેવાનો દ્વારા આ જીતને લોકવિશ્વાસની જીત ગણાવી હતી.
ગાંધીધામ: બંગાળમાં ભાજપની ભવ્ય જીત બદલ ગાંધીધામ મહાનગર ભાજપ દ્વારા ચાવલા ચોક ખાતે વિજયોત્સવ ઉજવણી - Gandhidham News