Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગાંધીધામ: કંડલામાં ટ્રક હડફેટે આવતા યુવાનનું મૃત્યુ

Gandhidham, Kutch | May 20, 2026
કંડલામાં વેસ્ટ ગેટ નંબર-1 પાસે ટ્રક નીચે ચગદાઈ જતાં મુકેશ ભગેલુ યાદવ ઉ.વ.34નું તત્કાળ મૃત્યુ થયું હતું.ગઈકાલે મોડી રાત્રે તે ટ્રક લઈને કંડલા પોર્ટ ખાતે ગયો હતો જ્યાં વેસ્ટ ગેટ નંબર 1 પાસે પોતાનું વાહન પાર્ક કરી નીચે ઊતર્યો હતો દરમ્યાન ટ્રક નંબર જીજે-12-બીવાય-9058એ આ યુવાનને હડફેટમાં લેતાં તોતિંગ પૈડાં તેની પરથી ફરી વળતાં ચગદાઈ જવાથી તેનું બનાવ સ્થળે જ મૃત્યુ થયું હતું. આરોપી ટ્રકચાલક સામે મનીષ રમેશ મહેશિયાએ કંડલા મરીન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી