ભચાઉ: કંથકોટ ગામે ઝાડી ઝાંખરામાં આગ લાગી
Bhachau, Kutch | Apr 18, 2026 ઉનાળાની શરૂઆત થતાની સાથે જ કચ્છમાં આગ લાગવાના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે ભચાઉ તાલુકાના કંથકોટ ગામે વીજ તારમાં શોર્ટ સર્કિટ થતા ઝાડી ઝાંખરામાં આગ લાગી હતી. ભચાઉ નગર પાલિકાની ફાયર ટીમને જાણ કરાતા ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી