Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગાંધીધામ: કંડલા પોર્ટમાં 22 કલાકમાં બેન્ટોનાઈટનું રેકોર્ડ લોડિંગ

Gandhidham, Kutch | Jul 9, 2026
દીનદયાળ પોર્ટ ઓથોરિટી ખાતે એમ.વી. બઝાર્ડ જહાજમાં 38,500 મેટ્રિક ટન બેન્ટોનાઈટનું લોડિંગ માત્ર 22 કલાક 25 મિનિટમાં પૂર્ણ કરવામાં આવ્યું હતું. જેની માહિતી આજરોજ બપોરના 2: 30 વાગે ડીપીએ દ્વારા આપવામાં આવી છે.ડીપીએના અધ્યક્ષ સુશીલ કુમાર સિંહે આ સિદ્ધિ બદલ તમામ હિતધારકો, અધિકારીઓ, કર્મચારીઓ અને શ્રમિકોને અભિનંદન પાઠવ્યા હતા.