Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh

હાલોલ: હાલોલ તાલુકાના મદાર ગામેથી વાવ ગામના માર્ગ પર વૃક્ષ ધરાશાઈ થયું,એક્ટિવા ચાલકનો આબાદ બચાવ

Halol, Panch Mahals | Jul 9, 2026
હાલોલ તાલુકાના મદાર ગામેથી વાવ તરફ જવાના માર્ગ પર આજે ગુરુવાર ના રોજ બપોરના સમયે અચાનક એક વિશાળ વૃક્ષ ધરાશાયી થતાં વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. વૃક્ષ પડતા રોડ સંપૂર્ણપણે અવરોધાઈ ગયો હતો, જેના કારણે બંને તરફ વાહનોની અવરજવર અટકી જતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
હાલોલ: હાલોલ તાલુકાના મદાર ગામેથી વાવ ગામના માર્ગ પર વૃક્ષ ધરાશાઈ થયું,એક્ટિવા ચાલકનો આબાદ બચાવ - Halol News