માંગરોળ: માંગરોળ સહિત અન્ય પંથકમાં માવઠાની માર બાદ ખેતરોમા પળી રહેલ મગફળી ઉગતી જોવા મળી
માંગરોળ સહિત અન્ય પંથકમાં માવઠાની માર બાદ ખેતરોમા પળી રહેલ મગફળી ઉગતી જોવા મળી માંગરોળ સહિતના અન્ય પંથકોમાં માવઠાની મારબાદ ખેતરોમાં પડી રહેલ મગફળી ફરી વખત ઉગતી જોવા મળે છે જેને લઇ ખેડૂતો ચિંતિત બન્યા છે હાલ ખેડૂતોને નુકસાની વેઠવવાનો વારો આવ્યો છે ખેતરોમાં પડી રહેલ મગફળી સદંતર પાક ફેલ થયો હોય અને ખેતરોમાં પણ પડી રહેલ મગફળી ના પાકને ભારે નુકસાની ગઈ હોય જે વાત ખેતરોમાં ઊગેલી મગફળી ના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો