ભચાઉ: ચોબારીમાં ભાજપના જિલ્લા પંચાયતના ઉમેદવારે બાઇક રેલી સાથે સભા યોજી
Bhachau, Kutch | Apr 24, 2026 આજે પ્રચારના અંતિમ દિવસે ભચાઉ તાલુકાના ઐતિહાસિક ગામ ચોબારી ખાતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પુરીબેન વેલજીભાઈ આહિરના સમર્થનમાં બાઇક રેલી સાથે સભા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી.