Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

મોરવા હડફ: ઝાલદડામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો, ધારાસભ્ય નિમિષાબેન સુથારના હસ્તે નવીન મકાનનું લોકાર્પણ કરાયું

મોરવા હડફ મત વિસ્તારમાં સમાવિષ્ટ ઝાલદડા પી.એમ.શ્રી ગુજરાત પ્રાથમિક શાળામાં ‘શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ’ની ઉત્સાહભેર ઉજવણી આજે બુધવારના રોજ કરવામાં આવી હતી.આ ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ દરમિયાન ધારાસભ્યના વરદ હસ્તે શાળાના નવનિર્મિત આધુનિક મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું,.

MORE NEWS

મોરવા હડફ: ઝાલદડામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો, ધારાસભ્ય નિમિષાબેન સુથારના હસ્તે નવીન મકાનનું લોકાર્પણ કરાયું - Morwa Hadaf News