ખંભાત: જલસણ ખાતે નવીન દૂધ ઉત્પાદક સહકારી મંડળીના નવીન મકાનનું ધારાસભ્યના હસ્તે ઉદ્ઘાટન કરાયું.
Khambhat, Anand | May 21, 2026 જલસણ ગામે જલસણ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના નવીન મકાનનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ધારાસભ્ય ચિરાગભાઇ પટેલ,જિલ્લા પ્રમુખ સંજયભાઈ પટેલ, અમુલ ડિરેક્ટર રાજેન્દ્રસિંહ પરમાર, એ.પી એમ.સી ચેરમેન ગીરીશભાઈ પટેલ,વટાદરા જિલ્લા પંચાયત સીટના સભ્ય કનુભાઈ પુનડીયા, તાલુકા પંચાયત સભ્ય મીનલબેન પટેલ, સરપંચ હિતેનભાઈ પટેલ, ગામના આગેવાન મનહરભાઈ પટેલ તથા ડેરીના ચેરમેન સંજયભાઇ પટેલ , સેક્રેટરી, કમિટીના સભ્યઓ મોટી સંખ્યામાં ગામના આગેવાનો, ભાઈઓ હાજર રહ્યા હતા