Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Nsui
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh

માંડવી: રૂપણ ગામે બાઇક અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો,એકનું મોત થયું.

Mandvi, Surat | Nov 27, 2025
માંડવી તાલુકાના રૂપણ ગામે આજે એક માર્ગ અકસ્માતમાં મોપેડ સવાર 60 વર્ષીય વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટના નાયરા પેટ્રોલપંપની સામે બની હતી.મૃતકનું નામ વસંત દેવજી ચૌધરી (ઉ.વ. 60) હતું. તેઓ મોરીઠા ગામના ડુંગરી ફળિયાના રહેવાસી હતા અને| વ્યવસાયે ખેડૂત હતા.