માળીયા હાટીના: ચોરવાડનાં યુવકે ટેન્શનમાં આવી ફાંસો ખાધો
_ચોરવાડ બંદર વિસ્તારનાં એક - યુવકે આર્થિક સંકડ મણના - લીધે ટેન્ નમાં આવી ગળાફાંસો —ખાઈ જીવન ટૂંકાવી લેતા અરેરા ટી પ્રસરી ગઈ હતી. આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ ચોરવાડ ખાતે બંદર વિસ્તારમાં રહેતા 28 વર્ષીય ભાવિક કરસ ભાઈ સોલં કીને માછીમારીનો ધંધો ચાલતો ન હોય તેથી આર્થિક સંકડા મણમાં આવી ગયો હતો. જેના લીધે ટેન્ નમાં આવી રવિવારે સવારે ગળાફાંસો ખાઈને મોતને મીઠું કરી લીધું હતું. પોલીસે મરનાર યુવ નના ભાઈ દિવ્યેન સોલં કૌના નિવેદન આધારે આગ ની કાર્ વાહ