અંજાર: શ્રી મામૈદેવ બગથળા યાત્રાધામ મધ્યે ખડીયાયાત્રા ની ઉજવણી કરાશે
Anjar, Kutch | May 4, 2026 વર્ષોની પરંપરા મુજબ હાલેખડિયા યાત્રાના સરતધારી શ્રી સંઘમુખી શ્રી ભાણજીડાડા મતિયા, શ્રી પૂંજાડાડા ભાગવત, શ્રી નાગશીડાડા મેગાણદ, શ્રી રામજીડાડા નાગશીપોત્રા સંઘ તા ૦૫.૦૫.૨૦૨૬ બુધવાર ત્રીજના રોજ યાત્રીસંઘનું આગમન અંજાર મધ્યે શ્રી મામૈદેવ બગથળા યાત્રાધામ મધ્યે થશે, તા ૦૬.૦૫ .૨૦૨૬ ના રોજ ખડીયાયાત્રા સવારે ખડિયા છૂટશે