વાપી GIDC વિસ્તારમાં વ્રજ બંગલો સોસાયટીમાં રાત્રીના સમયે બારીની ગ્રિલ કાપી ઘરમાં ઘૂસી સોના-ચાંદીના ઘરેણા તથા રોકડ રૂપિયા મળી લાખોના મુદ્દામાલ ચોરી જવાના ચકચારી ઘટનાના ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી રીઢા ચોર ઈસમને મુંબઈના દાદર વિસ્તારમાંથી કુલ્લે કિ.રૂ! ૧૮,૨૮,૭૮૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ #vapi #crime #theftcase #voiceofvapi1 #valsadpolice
Vapi, Valsad | Oct 29, 2026