🚨 વાપી ટાઉન પોલીસની મોટી કાર્યવાહી!
🚛 આઇસર ટેમ્પામાંથી રૂ. 16.44 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, એક શખ્સની ધરપકડ!
📍 વાપીના બલીઠા પોલીસ ચેકપોસ્ટ પરથી પસાર થતા આઇસર ટેમ્પો નંબર DL1MB1238 માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે.
🔴 ઝડપાયેલ મુદ્દામાલ:
▪️ વિદેશી દારૂ અને બિયરના કુલ 277 બોક્સ
▪️ કુલ 10,968 બોટલ/ટીન (2,719.200 લીટર)
▪️ દારૂની કિંમત: ₹16,44,720
▪️ આઇસર ટેમ્પો: ₹5,00,000
▪️ મોબાઇલ ફોન: ₹5,000
💰 કુલ મુદ્દામાલ: ₹21,49,720
👤 પોલીસે બિહારના દરભંગા જિલ્લાના રહેવાસી અને ટેમ્પા ચાલક રંજન કિશોરી દુલારચંદ યાદવ (ઉં.વ. 34) ની ધરપકડ કરી છે.
વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
📢 દારૂના ગેરકાયદે વેપાર સામે વલસાડ જિલ્લા પોલીસની કાર્યવાહી!
📍 VAPI UPDATE
#Vapi #VapiPolice #ValsadPolice #LiquorSeized #PoliceAction BreakingNews VapiUpdate ValsadNews GujaratNews
Vapi, Valsad | Nov 11, 2026