અદાણીએ CNGના ભાવ પ્રતિ કિલોએ 2.30 રૂપિયા વધારતાં નવો ભાવ 100.77, મોંઘવારીનો બોમ્બ ફૂટયો 14 દિવસમાં જ બીજો મોટો વધારો, અગાઉ 23 ઓક્ટોબરે એકસાથે 4 રૂપિયાનો વધારો ઝીંકાયો હતો, ટેક્સી-રિક્ષાના ભાડા વધે તેવી શક્યતા. #panchmahalsamachar #topnew #news #cng