ગણેશ ચતુર્થી 2026 🌺
ગણપતિ સ્થાપના
14/09/2026 - સોમવાર
જે ભગવાન ને 5 (પાંચ) દિવસ બેસાડી ને નૌમ નું (6) દિવસે વિસર્જન કરે છે તેમને આ વર્ષ 7 માં દિવસે વિશર્જન કરવુ..
અનંતચતુર્દશી ગણેશ વિશર્જન
25/09/2026 - શુક્રવાર
નોંધ :- આ વર્ષે ગણેશ ઉત્સવ તિથિ ના કારણે 11 (અગિયાર) દિવસનો રહેશે અને બારમાં દિવસે વિસર્જન છે..
shastri shivang bhatt
9510599953
#ganeshutshav2026#dahod#viralpost
#bappa #ganpati