Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
बीजेपी
Gujarat
Accident
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
पेट्रोल
Up
मध्यप्रदेश
Bollywood
दिल्ली
Breakingnews
Madhya_pradesh
Cm
Nsui
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
aapnudahod
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના જેતપુર ગામના ગ્રામજનો લાંબા સમયથી વીજ પુરવઠાની સમસ્યાનો સામનો કરી રહ્યા હોવાના આક્ષેપ
Dohad, Dahod
| Sep 12, 2026
MORE NEWS
Dohad, Dahod | Sep 12, 2026
🙏 સુથારવાડા ચાર રાજા ગણપતિ બાપ્પાનું ભવ્ય આગમન 🎉🚩 ગણપતિ બાપ્પા મોરિયા! 🙏✨#dahod #devgadhbaria #piplod #aadivasi_culture🏹🏔️🏔️🏔️ #aadivasi_culture🏹🏔️🏔️🏔️
Dohad, Dahod | Sep 12, 2026
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયાના ઉચવાણ ગામેથી દીપડો પાંજરે પુરાયો દેવગઢ બારીયાના ઉચવાણ ગામમાં છેલ્લા કેટલાક દિવસથી દીપડાની અવરજવર જોવા મળતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. દીપડાની હાજરીને પગલે ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. દીપડાને પકડવા માટે વન વિભાગ દ્વારા પાંજરું મૂકવામાં આવ્યું હતું. દરમિયાન શિકારની શોધમાં પાંજરા તરફ આવેલો દીપડો તેમાં ફસાઈ જતા વન વિભાગની ટીમે તેને પાંજરે પુર્યો હતો. દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. છેલ્લા કેટલાક દિવસથી રહેલો ભય દૂર થતાં ગ્રામજનોમાં રાહતની લાગણી જોવા મળી હતી.
Dohad, Dahod | Sep 12, 2026
દાહોદ જિલ્લાના ઝાલોદમાં તસ્કરોનો ફરી આતંક, સાંઈધામ સોસાયટીમાં બાઈકના લોક તોડવાનો પ્રયાસ ઝાલોદની સાંઈધામ સોસાયટીમાં મોડી રાત્રે અથવા વહેલી સવારે તસ્કરોની ચહલપહલ જોવા મળતાં સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. મળતી માહિતી મુજબ, તસ્કરોએ સોસાયટી વિસ્તારમાં બાઈકોના લોક તોડવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન સ્થાનિક લોકો જાગી જતા તસ્કરો સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. સવારે આશરે પાંચ વાગ્યાના સમયે ખેતરના રસ્તે ભાગતા શંકાસ્પદ લોકો ડુંગળી ફળિયા વિસ્તારના એક મકાનના CCTV કેમેરામાં કેદ થયા હોવાનું જાણવા મળ્યું છે. મહત્વનું છે કે આશરે બે મહિના અગાઉ પણ આ જ સોસાયટીના ત્રણ મકાનોમાંથી અંદાજે બે લાખ રૂપિયાની મત્તા તેમજ એક બાઈકની ચોરી થઈ હતી. આ જૂની ચોરીનો હજુ સુધી ભેદ ઉકેલાયો ન હોવાના અહેવાલ વચ્ચે તસ્કરોની ફરી સક્રિયતાથી સ્થાનિકોમાં ચિંતા વધી છે. સોસાયટી વિસ્તારમાં તસ્કરોની અવરજવર સામે પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારી ચોરીના બનાવો પર અંકુશ લાવવામાં આવ�
Dohad, Dahod | Sep 12, 2026
પ્રોપર્ટી કાર્ડ અને જમીન માપણી સહિતની કામગીરી આજથી ઠપ લેન્ડ રેકર્ડના કર્મચારીઓ દ્વારા વિવિધ માંગણીઓને લઈને પેનડાઉન આંદોલન શરૂ કરવામાં આવતા પ્રોપર્ટી કાર્ડ, જમીન માપણી સહિતની કામગીરી પર અસર પડવાની સ્થિતિ સર્જાઈ છે. કર્મચારીઓની માંગણીઓનું નિરાકરણ નહીં આવતા આજથી કર્મચારીઓ અચોક્કસ મુદત સુધી ઓનલાઈન અને ઓફલાઈન કામગીરીથી દૂર રહેવાના હોવાથી જમીન માપણી, પ્રોપર્ટી કાર્ડ સહિતની કામગીરી ઠપ થવાની શક્યતા છે. કર્મચારીઓના આંદોલનને કારણે જમીન-મિલકત સંબંધિત કામકાજ માટે કચેરીઓમાં આવતા અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. સરકાર દ્વારા કર્મચારીઓની માંગણીઓ અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.
Dohad, Dahod | Sep 12, 2026
Hare Krishna 🧿🫀 #ᴠɪʀᴀʟᴘᴏsᴛ #aagman #dahod #viralreels #exploremore
Dohad, Dahod | Sep 11, 2026
AMBIKA NAGAR NA RAJA NU ❤️🔥KALE AAGMAAN CHE BHAI YO BADHA NE AAVA NU CHE 💯🤩
Dohad, Dahod | Sep 11, 2026
#dahod @yadavnavyuvaksamajsevamandal og🗿
Dohad, Dahod | Sep 11, 2026