ટેમ્પોનું ટાયર ફાટતાં ગેરેજ માલિકનું મોત: ગોધરા નજીક હવા ભરતી વખતે દુર્ઘટના; રિંગ છટકીને છાતી અને મોં પર વાગી; પાંચ સંતાનોએ પિતા ગુમાવ્યા. #panchamahalsamachar #topnew #godhra #news