વેજલપુર: અમદાવાદમાં CMના હસ્તે ઈન્સ્ટિટ્યૂટ ઓફ ન્યૂરોસાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટરનું ભૂમિપૂજન
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા અમદાવાદમાં ઈન્સ્ટિટ્યૂટ ઓફ ન્યૂરોસાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટરમાં લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો... મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે 'ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યૂરોસાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટર'નું ભૂમિપૂજન કરયું..