ગુજરાત ATS-કોસ્ટ ગાર્ડનું મેગા ઓપરેશન! અરબી સમુદ્રમાં ₹3,000 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, 5 પાકિસ્તાની નાગરિકો ઝડપાયા
અરબી સમુદ્રમાં ગુજરાત ATS અને ભારતીય કોસ્ટ ગાર્ડનું મોટું ઓપરેશન સામે આવ્યું છે. ઓપરેશન દરમિયાન અંદાજે ₹3,000 કરોડની કિંમતનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હોવાના અહેવાલ છે.
આ કાર્યવાહી દરમિયાન 5 પાકિસ્તાની નાગરિકોને પણ ઝડપવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે. ડ્રગ્સ ક્યાંથી આવ્યું, તેનો ગંતવ્ય શું હતું અને આ નેટવર્ક પાછળ કોણ છે તેની દિશામાં તપાસ હાથ ધરાઈ છે.
ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડની આ સંયુક્ત કાર્યવાહી બાદ ડ્રગ્સ સિન્ડિકેટ સામેની તપાસ વધુ તેજ બનવાની શક્યતા છે.
સમગ્ર મામલાની વધુ વિગતો માટે જોડાયેલા રહો Hotline News સાથે.
#GujaratATS #IndianCoastGuard #DrugBust #ArabianSea #m
gujaratats indiancoastguard drugbust arabiansea pakistan drugseizure gujaratnews breakingnews drugsmuggling gujaratbreaking hotlinenews
gujarat ats, gujarat ats operation, coast guard operation, indian coast guard, arabian sea drug bust, 3000 crore
Udhna, Surat | Sep 30, 2026