Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

દેત્રોજ રામપુરા: કૃષ્ણનગરમાં વૃદ્ધ માતાને સગા પુત્રએ માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ

નરોડમાં નરાધમ પુત્રનો ક્રૂર ચહેરો સામે આવ્યો છે. ભગીરથ ઇન્ટરસિટીમાં રહેતા નરાધમ પુત્ર કમલેશ ઉર્ફે રિંકુ સીકરવારે પૈસા ન આપવા બદલ પોતાની સગી વૃદ્ધ માતાને પથ્થર મારીને દાંત તોડી નાખ્યો હતો. આ લોહીયાળ હુમલા બાદ પીડિત માતાએ ફરિયાદ નોંધાવતા કૃષ્ણનગર પોલીસે નપાવટ પુત્ર સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.