હાલોલ: પાવાગઢ ખાતે નવર્ણ મંત્રનો જાપ કરી યજ્ઞમા આહુતિ આપતા વર્લ્ડ રોકોર્ડ ઈંડિયા દ્વારા મંદિર ટ્રસ્ટને સર્ટિફિકેટ એનાયત કરાયા
સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ખાતે શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વવારા માતાજીના મંદિર સમીપ બનાવવામાં આવેલ યજ્ઞ શાળામાં મંદિર ટ્રસ્ટ અને ભક્તો દ્વારા નવર્ણ મંત્રનો જાપ કરી યજ્ઞમાં આહુતિ આપતા વર્લ્ડ રોકોર્ડ ઈંડિયા દ્વારા મંદિર ટ્રસ્ટ ને આજે ગુરુવારના રોજ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હતું.