શહેરા: શહેરા તાલુકાના બાહી ગામની સીમમાં ખેતરોમાં દીપડો જોવા મળતા ખેડૂતોમાં ફફડાટ.
શહેરાના બાહી ગામના ખેતરોમાં દીપડો જોવા મળ્યો.શહેરા તાલુકાના બાહી ગામની સીમમાં ખેતરોમાં દીપડો જોવા મળતા ખેડૂતોમાં ફફડાટ.ખાતર નાખવા ગયેલા ખેડૂતને ખેતરમાં દીપડો બેઠેલો નજરે પડ્યો હતો.દિવસ અને રાત્રિના સમયે દીપડો આંટાફેરા કરતો હોવાનું ખેડૂતોએ જણાવ્યું.ખેતરોમાં દીપડાની અવરજવરથી બાહી ગામના ખેડૂતોમાં ભયનો માહોલ.