રાપર: રાપરના પ્રાગપર પાસે કાળમુખી કારે બાઈકને ફંગોળ્યું: રાજગોર જ્ઞાતિના પીઢ અગ્રણી અને તેમના પત્નીનું કમકમાટીભર્યું મોત નિપજ્
Rapar, Kutch | Apr 12, 2026 વાગડ પંથકમાં ફરી એકવાર રકત રંજીત અકસ્માતની ઘટના સામે આવી છે. રાપર તાલુકાના પ્રાગપર ગામ નજીક પૂરઝડપે આવતી એક ફોર વ્હીલર કારે બાઇકને જોરદાર ટક્કર મારતા રાપર શહેર રહેતા રાજગોર પરિવારના દંપતીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કાર અને બાઈક બંનેના ફુરચા ઉડી ગયા હતા.