Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
जनसमस्या
चुनाव
बीजेपी
भाजपा
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Iyc
Bollywood
दिल्ली
Patna
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Ahmedabad
Pmmodi
Rahulgandhi

વાપી: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જિલ્લા કક્ષાનો ભવ્ય સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

Vapi, Valsad | Nov 3, 2025

MORE NEWS

🏐 VAPI HANDBALL LEAGUE 4.0 🏐
✨ Where Passion Meets Power ✨

Get ready for two electrifying days of handball action featuring India Players, Gujarat Police Players, and the Best Academy Players!

📍 Kumarshala Ground, Vapi
📅 13 & 14 June 2026
🕕 Opening Ceremony: 13 June | 6:00 PM 

Guests of Honour: Kanu Desai & Dhaval Patel

Presented by passionate sports lovers and made possible through the support of our sponsors and team owners, VHL 4.0 is all set to bring the handball community together like never before.

See you on the ground! 🔥🏆

#VapiHandballLeague #VHL4 #HandballIndia #VapiSports #WherePassionMeetsPower

🏐 VAPI HANDBALL LEAGUE 4.0 🏐 ✨ Where Passion Meets Power ✨ Get ready for two electrifying days of handball action featuring India Players, Gujarat Police Players, and the Best Academy Players! 📍 Kumarshala Ground, Vapi 📅 13 & 14 June 2026 🕕 Opening Ceremony: 13 June | 6:00 PM Guests of Honour: Kanu Desai & Dhaval Patel Presented by passionate sports lovers and made possible through the support of our sponsors and team owners, VHL 4.0 is all set to bring the handball community together like never before. See you on the ground! 🔥🏆 #VapiHandballLeague #VHL4 #HandballIndia #VapiSports #WherePassionMeetsPower

Vapi, Valsad | Jun 11, 2026

વાપીમાં પોલીસે ઝડપ્યું ઇન્ટરનેશનલ ફેક કોલ સેન્ટર: કેનેડિયન નાગરિકોને ડરાવી લાખો રૂપિયા પડાવતી ગેંગના 11 સાગરીતો મુદ્દામાલ સાથે જેલભેગા. વલસાડ જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ની ટીમને વિદેશી નાગરિકોને નિશાન બનાવતી આંતરરાષ્ટ્રીય ગેંગનો પર્દાફાશ કરવામાં મોટી સફળતા મળી છે. પોલીસે વાપીના હરિયા પાર્ક ડુંગરા વિસ્તારમાં રાતના અંધારામાં ધમધમતા એક હાઈટેક ઇન્ટરનેશનલ નકલી કોલ સેન્ટર પર બાતમીના આધારે ઓચિંતો દરોડો પાડ્યો હતો. આ શાતિર ઠગો કેનેડાના તપાસ અધિકારીઓ બનીને ત્યાંના નિર્દોષ નાગરિકોને ડરાવી-ધમકાવી લાખો રૂપિયા પડાવતા હતા. પોલીસે સ્થળ પરથી મહિલાઓ સહિત કુલ 11 આરોપીઓની ધરપકડ કરી છે.
આ ઠગ ગેંગ કેનેડિયન નાગરિકોને ફોન કરીને 'તમારા પાર્સલમાંથી ગેરકાયદેસર વસ્તુઓ મળી છે અને જો ધરપકડથી બચવું હોય તો રૂપિયા આપો' તેમ કહી ઓનલાઈન નાણાં પડાવતી હતી. દરોડા દરમિયાન પોલીસે ઘટનાસ્થળેથી લેપટોપ, કેનેડિયન નાગરિકોનો ગુપ્ત ડેટા, મોબાઈલ ફોન સહિતનો મોટો મુદ્દામાલ કબજે કર્યો છે. આ હાઈટેક કૌભાંડના તાર ક્યાં સુધી જોડાયેલા છે અને અત્યાર સુધી કેટલા વિદેશી નાગરિકો ભોગ બન્યા છે, તે દિશામાં પોલીસે તમામ આરોપીઓને જેલભેગા કરી આગળની સઘન તપાસ તેજ કરી છે.

 વધુ સમાચારો અને માહિતી માટે @aapnu_vapi સાથે જોડાયેલા રહો!

વાપીમાં પોલીસે ઝડપ્યું ઇન્ટરનેશનલ ફેક કોલ સેન્ટર: કેનેડિયન નાગરિકોને ડરાવી લાખો રૂપિયા પડાવતી ગેંગના 11 સાગરીતો મુદ્દામાલ સાથે જેલભેગા. વલસાડ જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ની ટીમને વિદેશી નાગરિકોને નિશાન બનાવતી આંતરરાષ્ટ્રીય ગેંગનો પર્દાફાશ કરવામાં મોટી સફળતા મળી છે. પોલીસે વાપીના હરિયા પાર્ક ડુંગરા વિસ્તારમાં રાતના અંધારામાં ધમધમતા એક હાઈટેક ઇન્ટરનેશનલ નકલી કોલ સેન્ટર પર બાતમીના આધારે ઓચિંતો દરોડો પાડ્યો હતો. આ શાતિર ઠગો કેનેડાના તપાસ અધિકારીઓ બનીને ત્યાંના નિર્દોષ નાગરિકોને ડરાવી-ધમકાવી લાખો રૂપિયા પડાવતા હતા. પોલીસે સ્થળ પરથી મહિલાઓ સહિત કુલ 11 આરોપીઓની ધરપકડ કરી છે. આ ઠગ ગેંગ કેનેડિયન નાગરિકોને ફોન કરીને 'તમારા પાર્સલમાંથી ગેરકાયદેસર વસ્તુઓ મળી છે અને જો ધરપકડથી બચવું હોય તો રૂપિયા આપો' તેમ કહી ઓનલાઈન નાણાં પડાવતી હતી. દરોડા દરમિયાન પોલીસે ઘટનાસ્થળેથી લેપટોપ, કેનેડિયન નાગરિકોનો ગુપ્ત ડેટા, મોબાઈલ ફોન સહિતનો મોટો મુદ્દામાલ કબજે કર્યો છે. આ હાઈટેક કૌભાંડના તાર ક્યાં સુધી જોડાયેલા છે અને અત્યાર સુધી કેટલા વિદેશી નાગરિકો ભોગ બન્યા છે, તે દિશામાં પોલીસે તમામ આરોપીઓને જેલભેગા કરી આગળની સઘન તપાસ તેજ કરી છે. વધુ સમાચારો અને માહિતી માટે @aapnu_vapi સાથે જોડાયેલા રહો!

Vapi, Valsad | Jun 11, 2026

વલસાડ SOGની મોટી કાર્યવાહી દરમિયાન વાપીના હરિયા પાર્ક, ડુંગરા વિસ્તારમાં ચાલતા હાઈટેક નકલી કોલ સેન્ટર પર દરોડો પાડવામાં આવ્યો. પોલીસે મહિલાઓ સહિત 11 આરોપીઓને ઝડપી પાડ્યા છે.
📞 આરોપીઓ કેનેડિયન તપાસ અધિકારી બની વિદેશી નાગરિકોને ફોન કરતા અને "તમારા પાર્સલમાંથી ગેરકાયદેસર વસ્તુઓ મળી છે" કહી ડરાવી ઓનલાઈન લાખો રૂપિયા પડાવતા હતા.
💻 દરોડા દરમિયાન લેપટોપ, મોબાઈલ ફોન, કેનેડિયન નાગરિકોનો ડેટા સહિતનો મહત્વનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
🔍 આ આંતરરાષ્ટ્રીય ઠગાઈ રેકેટના તાર ક્યાં સુધી જોડાયેલા છે અને કેટલા લોકો તેનો ભોગ બન્યા છે, તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
#Vapi #ValsadSOG #FakeCallCenter #CyberCrime #InternationalFraud BreakingNews GujaratNews ViralVapi

વલસાડ SOGની મોટી કાર્યવાહી દરમિયાન વાપીના હરિયા પાર્ક, ડુંગરા વિસ્તારમાં ચાલતા હાઈટેક નકલી કોલ સેન્ટર પર દરોડો પાડવામાં આવ્યો. પોલીસે મહિલાઓ સહિત 11 આરોપીઓને ઝડપી પાડ્યા છે. 📞 આરોપીઓ કેનેડિયન તપાસ અધિકારી બની વિદેશી નાગરિકોને ફોન કરતા અને "તમારા પાર્સલમાંથી ગેરકાયદેસર વસ્તુઓ મળી છે" કહી ડરાવી ઓનલાઈન લાખો રૂપિયા પડાવતા હતા. 💻 દરોડા દરમિયાન લેપટોપ, મોબાઈલ ફોન, કેનેડિયન નાગરિકોનો ડેટા સહિતનો મહત્વનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. 🔍 આ આંતરરાષ્ટ્રીય ઠગાઈ રેકેટના તાર ક્યાં સુધી જોડાયેલા છે અને કેટલા લોકો તેનો ભોગ બન્યા છે, તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. #Vapi #ValsadSOG #FakeCallCenter #CyberCrime #InternationalFraud BreakingNews GujaratNews ViralVapi

Vapi, Valsad | Jun 11, 2026