મણિનગર: એસઓજી પોલીસે ડ્રગ સાથે આરોપીની કરી ધરપકડ
ઓઢવ વિસ્તારમાં એસઓજી (SOG)ની ટીમે મોટી કાર્યવાહી કરીને 160 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું છે, જેની અંદાજિત કિંમત લાખો રૂપિયા થાય છે. આ નશાના કારોબારનો પર્દાફાશ કરી પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે અને ડ્રગ્સના આ રેકેટમાં સંડોવાયેલા અન્ય શખ્સો અંગે સઘન પૂછપરછ હાથ ધરી છે.