સુરત વરાછામાં ફૂડ પોઈઝનિંગનો બનાવ
સુરતના વરાછા વિસ્તારમાં એક જ પરિવારના પાંચ સભ્યોને ફૂડ પોઈઝનિંગની અસર
શીતલ રેસ્ટોરન્ટમાંથી જમવાનું મંગાવી ખાધા બાદ પરિવારની તબિયત લથડી
માતા-પિતા સહિત બે બાળકીઓને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા
5 વર્ષની આર્યા નામની બાળકીનું સારવાર દરમિયાન કરુણ મોત
શનિવારે રાત્રે જમ્યા બાદ પરિવારના સભ્યોની તબિયત બગડી
ફૂડ પોઈઝનિંગથી પરિવારના સભ્યોની હાલત ગંભીર
બે બાળકીઓ સહિત માતા-પિતાની સારવાર ચાલુ
ઘટનાને પગલે ફૂડ વિભાગ સહિત તંત્ર દ્વારા તપાસની માંગ
Udhna, Surat | Aug 18, 2026