Public App Logo
🚨 સુરત: પાંડેસરામાં ઉઘરાણી મામલે ધમકી આપનાર ઝડપાયો! પાંડેસરા વિસ્તારમાં પૈસાની ઉઘરાણી મામલે ફરિયાદીને તીક્ષ્ણ હથિયાર બતાવી ધમકી આપનાર આરોપીને પાંડેસરા પોલીસે ઝડપી પાડ્યો. 🔴 તીક્ષ્ણ હથિયાર સાથે ધમકી આપવાના મામલે પોલીસની કડક કાર્યવાહી 👮 પાંડેસરા પોલીસની સતર્ક કામગીરી #Surat #Pandesara #SuratPolice #PandesaraPolice #CrimeNews - Udhna News