Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana

લખતર: લખતર ખીજડીયા હનુમાનજી મંદિર ખાતે જીરામજી યોજના અંતર્ગત બેઠકનું આયોજન કરવામાં આવ્યું

Lakhtar, Surendranagar | Jan 18, 2026
લખતર ખીજડીયા હનુમાનજી મંદિર ખાતે આજરોજ જીરામજી યોજના અંતર્ગત બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠક સાંસદ સભ્ય ચંદુભાઈ સિહોરાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી આ બેઠકમાં જીરામજી યોજના અંતર્ગત સાંસદ સભ્ય દ્વારા વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું