Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

હાલોલ: હાલોલમા ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવ પર્વની સમસ્ત બ્રહ્મસમાજ તેમજ પરશુરામ ઉત્સવ સમિતિ દ્વારા ભવ્ય ઉજવણી કરાઈ હતી

Halol, Panch Mahals | Apr 20, 2026
હાલોલ શહેર ખાતે તા.19 એપ્રિલ રવિવારના રોજ અજર અમર ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવ પર્વની સમસ્ત બ્રહ્મસમાજ તેમજ પરશુરામ ઉત્સવ સમિતિ હાલોલ દ્વારા ભક્તિસભર વાતાવરણમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.નગર માં ભગવાન પરશુરામ ની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.પરશુરામ જયંતિ ને લઈને નગર ના તેમજ પંથકના બ્રહ્મ સમાજમાં એક પ્રકારનો ઉત્સાહ અને ઉમંગ જોવા મળતો હતો