🇮🇳 80મા સ્વતંત્રતા પર્વ નિમિત્તે જામનગરની રતનબાઈ મસ્જિદ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. હિન્દુ-મુસ્લિમ સમાજના અગ્રણીઓ, બાળકો અને સ્થાનિકો મોટી સંખ્યામાં જોડાયા હતા. ટ્રસ્ટી સૈયદ ફૈઝાનબાપુ ચિશ્તીની આગેવાનીમાં સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે દેશભક્તિનો માહોલ સર્જાયો હતો અને હિન્દુ-મુસ્લિમ એકતાનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો.
[ jamnagar, ratanbai masjid, independence day, tiranga flag, tricolor flag, hindu muslim unity, national unity, patriotism, jamnagar news, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]
#jamnagar #independenceday #hindumuslimunity #jamnagar_gujarat #jukeganahijamnagar
Rajkot, Rajkot | Aug 15, 2026