ગોધરા: ગોધરાના હમીરપૂર ડમ્પિંગ સાઇટ પર સ્થાનિકોનો વિરોધ: કચરો ઠાલવવાની કામગીરી અટકાવી
હેડલાઇન: ગોધરાના હમીરપૂર ડમ્પિંગ સાઇટ પર સ્થાનિકોનો વિરોધ: કચરો ઠાલવવાની કામગીરી અટકાવી, નગરપાલિકા અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે ગોધરાના હમીરપૂર ગામ સ્થિત ડમ્પિંગ સાઇટ સ્થાનિક ગ્રામજનો દ્વારા ભારે રોષ સાથે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો અને નગરપાલિકા દ્વારા કચરો ઠાલવવાની કામગીરી સંપૂર્ણપણે અટકાવી દેવામાં આવી હતી. હમીરપૂર ડમ્પિંગ સાઇટ પર અવારનવાર કચરાના વિશાળ ઢગલાઓમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવતી હોય છે, જેના કારણે આસપાસના રહીશ વિસ્તારોમાં અસહ્ય ધુમ