આણંદ સ્થિત ભાકૃઅનુપ-ભારતીય મૃદા અને જળ સંરક્ષણ સંસ્થાન, વાસદ કેન્દ્ર દ્વતિ ઉપ-યોજના (TSP) હેઠળ નવતર પ્રયોગ
પંચમહાલના ઘોઘંબામાં ‘ખેત બચાવો અભિયાન’ હેઠળ ખેડૂત જાગૃતિ કાર્યક્રમ અને ગોષ્ઠિ યોજાઈ
ઘોઘંબાના નાથપુરા ગામે ૮૦ જેટલા આદિવાસી ખેડૂતોને જમીન સ્વાસ્થ્ય, વર્મીકમ્પોસ્ટ અને વિવિધ બાગાયતી યોજનાઓનું સચોટ માર્ગદર્શન અપાયું
#panchamahalsamachar
#topnews
#ghogmba #tsp