બોડેલી: ગુજરાતની 20 નગરપાલિકાઓમાં યુવા નેતૃત્વને સ્થાન, બોડેલીના પ્રમુખ ઉમેશ રાઠવા યાદીમાં
ગુજરાત ભાજપ દ્વારા રાજ્યની 20 નગરપાલિકાઓના યુવા નેતૃત્વની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં 29 વર્ષીય બોડેલી નગરપાલિકાના પ્રમુખ ઉમેશભાઈ રાઠવાને પણ સ્થાન મળ્યું છે.