Latest News in Bodeli (Local videos)

બોડેલી: કુંડી ઉચાકલમ ગામમાં છેલ્લા 13 વર્ષ થી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ નથી સરપંચ ના હોય ગામ નો વિકાસ રૂંધાયો #jansamasya

Bodeli, Chhota Udepur | Jun 7, 2025
rehan2051
rehan2051 status mark
Share
Next Videos
બોડેલી: પોલીસ દ્વારા નગરના વિવિધ માર્ગો પર ઈદ ના તહેવાર નિમિતે પેટ્રોલિંગ  કરવામાં આવ્યું હતું.

mayudinkhatri status mark
Bodeli, Chhota Udepur | Jun 6, 2025
બોડેલી: બકરા ઈદના તહેવાર નિમિત્તે બોડેલી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિ બેઠક યોજાઈ એ એસ પી અગ્રવાલ હાજર રહ્યા

બોડેલી: બકરા ઈદના તહેવાર નિમિત્તે બોડેલી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિ બેઠક યોજાઈ એ એસ પી અગ્રવાલ હાજર રહ્યા

mayudinkhatri status mark
Bodeli, Chhota Udepur | Jun 5, 2025
બોડેલી: એપીએમસી ખાતે જિલ્લા ભારતીય જનતા પાર્ટીની કાર્યશાળા યોજાઈ.

બોડેલી: એપીએમસી ખાતે જિલ્લા ભારતીય જનતા પાર્ટીની કાર્યશાળા યોજાઈ.

rehan2051 status mark
Bodeli, Chhota Udepur | Jun 5, 2025
બોડેલી: વાંદરડા ગામની સીમ માંથી થયેલ કેબલ વાયર ચોરીના ગુનાના કામે છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપી ઝડપાયો.

બોડેલી: વાંદરડા ગામની સીમ માંથી થયેલ કેબલ વાયર ચોરીના ગુનાના કામે છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપી ઝડપાયો.

rehan2051 status mark
Bodeli, Chhota Udepur | Jun 3, 2025
બોડેલી: એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, બોડેલી તાલુકાના ગોવિંદપુરા ગામ પાસે બનાવ બન્યો, પોલીસ ઘટના સ્થળે પહોંચી.

બોડેલી: નસવાડી બોડેલી હાઇવે પર ગોવિંદપુરા ગામ પાસે ટ્રક અને સરકારી એસટી બસ વચ્ચે અકસ્માત થયો

બોડેલી: નસવાડી બોડેલી હાઇવે પર ગોવિંદપુરા ગામ પાસે ટ્રક અને સરકારી એસટી બસ વચ્ચે અકસ્માત થયો

mayudinkhatri status mark
Bodeli, Chhota Udepur | Jun 3, 2025
બોડેલી: બોડેલીના હાલોલ રોડ પર આવેલ વ્રજભૂમિ સોસાયટી અને સામ્રાજ્ય સોસાયટીમાંથી કુલ ચાર બાઈકોની ચોરી કરી તસ્કરો ફરાર

બોડેલી: બોડેલીના હાલોલ રોડ પર આવેલ વ્રજભૂમિ સોસાયટી અને સામ્રાજ્ય સોસાયટીમાંથી કુલ ચાર બાઈકોની ચોરી કરી તસ્કરો ફરાર

mayudinkhatri status mark
Bodeli, Chhota Udepur | Jun 2, 2025
બોડેલી: મેરીયા બ્રિજ પાસે ટ્રાફિક જામ થયા હોવાના દ્રશ્યો સામે ફરી આવ્યા, વાહન ચાલકો અટવાયા, તંત્ર ધ્યાને લે તે ખૂબ જરૂરી બન્યું.

બોડેલી: મેરીયા બ્રિજ પાસે ટ્રાફિક જામ થયા હોવાના દ્રશ્યો સામે ફરી આવ્યા, વાહન ચાલકો અટવાયા, તંત્ર ધ્યાને લે તે ખૂબ જરૂરી બન્યું.

rehan2051 status mark
Bodeli, Chhota Udepur | Jun 1, 2025
બોડેલી: શહેરમાં બીજેપીના ખેસ ગંદકીમાં રઝળતા જોવા મળ્યા,અલીખેરવા વિસ્તારની નવી નગરીમાં ગંદકીમાં બીજેપીના ખેસ જોવા મળ્યા.

બોડેલી: ઓપરેશન શિલ્ડ અંતર્ગત બોડેલી ટાઉન ખાતે ૮.૦૦ થી ૮.૩૦ દરમિયાન બ્લેક આઉટના અભ્યાસનું પણ આયોજન કરાયું હતું.

બોડેલી: ઓપરેશન શિલ્ડ અંતર્ગત બોડેલી ટાઉન ખાતે ૮.૦૦ થી ૮.૩૦ દરમિયાન બ્લેક આઉટના અભ્યાસનું પણ આયોજન કરાયું હતું.

mayudinkhatri status mark
Bodeli, Chhota Udepur | May 31, 2025
બોડેલી: બોડેલી ST ડેપોમાં મહિલાના પૈસા શેરવી લેતો ચોર પકડાયો, પૈસા ચોંરી કરતા હોવાની ગંધ મહિલાને આવતા ચોરને પકડી પાડ્યો.

બોડેલી: બોડેલી ST ડેપોમાં મહિલાના પૈસા શેરવી લેતો ચોર પકડાયો, પૈસા ચોંરી કરતા હોવાની ગંધ મહિલાને આવતા ચોરને પકડી પાડ્યો.

rehan2051 status mark
Bodeli, Chhota Udepur | May 31, 2025
બોડેલી: અલીપુરા વિસ્તારમા કપિરાજનો આતંક યથાવત,આજે ફરી એક બાળકી પર કપીરાજે હુમલો કર્યો,આપી પ્રતિક્રિયા.

બોડેલી: બોડેલી નર્મદા કેનાલ પર વહીવટી તંત્ર દ્વારા મોકડ્રિલ આયોજન કરવામાં આવ્યું

બોડેલી: બોડેલી નર્મદા કેનાલ પર વહીવટી તંત્ર દ્વારા મોકડ્રિલ આયોજન કરવામાં આવ્યું

mayudinkhatri status mark
Bodeli, Chhota Udepur | May 31, 2025
બોડેલી: ઓપરેશન શિલ્ડ હેઠળ મોકડ્રિલ અને બ્લેકઆઉટ યોજાશે, ASP ગૌરવ અગ્રવાલે ઓફિસથી પ્રેસ કોંફરન્સ કરી માહિતી આપી

બોડેલી: કેનાલ ખાતે મોકડ્રીલ તથા  બ્લેક આઉટનું આયોજન કરવામાં આવ્યું ડાયવર્ઝન કરવામાં આવશે

Bodeli, Chhota Udepur | May 30, 2025
બોડેલી: બોડેલીના બાયપાસ હાઇવે રોડ પર આવેલી રેલવે ફાટક પાસે રૂા.53 કરોડના ખર્ચે ઓવરબ્રિજ મંજૂર

બોડેલી: સંખેડા બોડેલી માં કપાસના ટેકા ના ભાવ લોંગ સ્ટેપલ માટે રૂ ૮૧૧૦ જાહેર થતા ખેડૂતો ને ફાયદો

Bodeli, Chhota Udepur | May 29, 2025
બોડેલી: ગેબનશા દાદા ની દરગાહની પર ઉર્ષ ની ઉજવણી કરવામાં આવી

બોડેલી: ગેબનશા દાદા ની દરગાહની પર ઉર્ષ ની ઉજવણી કરવામાં આવી

mayudinkhatri status mark
Bodeli, Chhota Udepur | May 28, 2025
બોડેલી: જબુગામ વચ્ચે આવેલ મેરીયા બ્રિજ ઉપર ફરી એકવાર ગાડી બગડતા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા #JANSAMASYA

બોડેલી: જબુગામ વચ્ચે આવેલ મેરીયા બ્રિજ ઉપર ફરી એકવાર ગાડી બગડતા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા #JANSAMASYA

rehan2051 status mark
Bodeli, Chhota Udepur | May 28, 2025
બોડેલી: અલીપુરા જન કલ્યાણ સોસાયટીમાં વૃદ્ધ ઉપર એક કાપીરજે હુમલો કરતા ઇજાગ્રસ્ત

બોડેલી: અલીપુરા જન કલ્યાણ સોસાયટીમાં વૃદ્ધ ઉપર એક કાપીરજે હુમલો કરતા ઇજાગ્રસ્ત

mayudinkhatri status mark
Bodeli, Chhota Udepur | May 28, 2025
બોડેલી: ઢોકલીયા 3 રસ્તા પર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત બાઈક ચાલકનું સારવાર દરમિયાન મોત

બોડેલી: ઢોકલીયા 3 રસ્તા પર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત બાઈક ચાલકનું સારવાર દરમિયાન મોત

mayudinkhatri status mark
Bodeli, Chhota Udepur | May 27, 2025
બોડેલી: બોડેલી મુસ્લિમ ખત્રી બાવીસી સમાજ ના 2025 ના તેજસ્વી તારલાઓ નો સન્માન સમારોહ યોજાયો.

બોડેલી: બોડેલી મુસ્લિમ ખત્રી બાવીસી સમાજ ના 2025 ના તેજસ્વી તારલાઓ નો સન્માન સમારોહ યોજાયો.

rehan2051 status mark
Bodeli, Chhota Udepur | May 26, 2025
બોડેલી: ન્યાય મંદિર ખાતે ફેમિલી કોર્ટનું લોકાર્પણ, ફેમિલી કોર્ટના જજ આરજી યાદવ દ્વારા કરાયું, વકીલ લલિત રોહિતે આપી પ્રતિક્રિયા

બોડેલી: ન્યાય મંદિર ખાતે ફેમિલી કોર્ટનું લોકાર્પણ, ફેમિલી કોર્ટના જજ આરજી યાદવ દ્વારા કરાયું, વકીલ લલિત રોહિતે આપી પ્રતિક્રિયા

mayudinkhatri status mark
Bodeli, Chhota Udepur | May 26, 2025
બોડેલી: બોડેલી ન્યાય મંદિર ખાતે ફેમિલી કોર્ટનું લોકાર્પણ કરાયું, બાર એસોસિએશનના પ્રમુખ લલીતભાઈ રોહિતે આપી પ્રતિક્રિયા.

બોડેલી: બોડેલી ન્યાય મંદિર ખાતે ફેમિલી કોર્ટનું લોકાર્પણ કરાયું, બાર એસોસિએશનના પ્રમુખ લલીતભાઈ રોહિતે આપી પ્રતિક્રિયા.

rehan2051 status mark
Bodeli, Chhota Udepur | May 26, 2025
Load More
Contact Us