નવા વર્ષના પાવન અવસરે છોટાઉદેપુર જિલ્લાના માનનીય પોલીસ અધિક્ષક (SP) શ્રી ઇમ્તિયાઝ શેખ સાહેબ સાથે શુભેચ્છા મુલાકાત કરી નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી.
આ પ્રસંગે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં શુભેચ્છાઓની આપ-લે કરી. 💐🙏🏻
નૂતન વર્ષાભિનંદન! 🌺
Bodeli, Chhota Udepur | Nov 12, 2026