અમદાવાદ શહેર: અમદાવાદમાં લિફ્ટમાં ફસાતા 14 વર્ષના બાળકનું મોત, પરિવારનું હૈયાફાટ રૂદન:ઘરેથી ટ્યૂશન ક્લાસમાં જતાં માથું ફસાયું
અમદાવાદમાં લિફ્ટમાં ફસાતા 14 વર્ષના બાળકનું મોત, પરિવારનું હૈયાફાટ રૂદન:ઘરેથી ટ્યૂશન ક્લાસમાં જતાં માથું ફસાયું, પરિવારજનો દ્વારા બિલ્ડરની બેદરકારીનો આક્ષેપ અમદાવાદના નારોલ વિસ્તારમાં શાંતિ શુક્ર સોસાયટીમાં લિફ્ટમાં ફસાતા 14 વર્ષના અંશુ ભગેલનું મોત નીપજ્યું છે. ધો. 7માં અભ્યાસ કરતો અંશુ સ્કૂલથી ઘેર પરત ફર્યા બાદ રંગોળીનગર ટ્યૂશન ક્લાસમાં જવા નીકળ્યો હતો. આ દરમિયાન અચાનક લિફ્ટ અને દરવાજાના લોખંડના સળિયા વચ્ચે અંશુનું માથું ફસાઈ જતાં તેને ગંભીર ઈજા