Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

હાલોલ: હાલોલના સુરા નજીક કેમિકલ ભરેલું ટેન્કર પલટી ખાધું,ગ્રામજનોમાં ભયનો માહોલ,ફાયર ટીમ તાત્કાલિક પહોંચી

Halol, Panch Mahals | May 19, 2026
હાલોલ તાલુકાના સુરા ગામ નજીક કેમિકલ ભરેલું ટેન્કર આજે પલટી ખાઈ જતા વિસ્તારમાં ભારે અફરાતફરી અને ગભરાટનો માહોલ સર્જાયો હતો. અકસ્માતમાં ટેન્કર ચાલકને નાની-મોટી ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
હાલોલ: હાલોલના સુરા નજીક કેમિકલ ભરેલું ટેન્કર પલટી ખાધું,ગ્રામજનોમાં ભયનો માહોલ,ફાયર ટીમ તાત્કાલિક પહોંચી - Halol News