Surat Navratri 2026: Apple Farm માં ધાર્મિક થીમ પર ‘મા નવરાત્રી’નું રંગેચંગે આયોજન! મુંબઈ-અમદાવાદના સિંગર્સ પણ કરશે ગરબાની ધમાલ
#MaaNavratri #SuratNavratri #Surat #Garba #Navratri2026 #VRMall #AppleFarm #SuratNews #GarbaNight #HotlineNews
સુરતમાં આ વખતે નવરાત્રીનું આયોજન કંઈક અલગ અંદાજમાં થવા જઈ રહ્યું છે. VR Mall નજીક આવેલા Apple Farmમાં ‘મા નવરાત્રી’નું ભવ્ય આયોજન કરવામાં આવશે.
ધાર્મિક થીમ પર યોજાનારી આ નવરાત્રીમાં સુરતની સાથે મુંબઈ અને અમદાવાદના જાણીતા સિંગર્સ પણ ગરબાની ધમાલ મચાવશે. સંગીત, ગરબા અને ભક્તિના સંગમ સાથે સુરતવાસીઓ માટે નવરાત્રીની ખાસ રાત્રિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
સુરતમાં ‘મા નવરાત્રી’ના આ અનોખા આયોજનમાં શું ખાસ રહેશે? જાણો સંપૂર્ણ માહિતી Hotline News પર.
#maanavratri #suratnavratri #surat #garba #navratri2026 #vrmall #applefarm #garbanight #suratnews #gujaratinews #navratri #hotlinenews
maa navratri surat, surat maa navratri, surat navratri 2026, surat garba, apple farm surat, vr mall surat navratri, vr mall garba, surat navratri event, surat garba event, navratri religious theme, mumbai singers surat, ahmedabad singers surat, surat singers garba, surat navratri news, garba night surat, navratri event surat, surat latest news, surat news, gujarati news, hotline news
Udhna, Surat | Oct 1, 2026