Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
Coronavirus
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana
Uttarakhand
लखनऊ
Crimenews
publicupdategj05
જહાંગીરપુરા ઇસ્કોન મંદિરથી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનો પ્રારંભ, 30 હજારથી વધુ હરિભક્તો ઉમટ્યા. #surat #police #explorepage✨ #instagram #smc
Udhna, Surat
| Jul 16, 2026
#surat
#police
#explorepage✨
#instagram
#smc
MORE NEWS
Ram Mandir દાન ચોરી કેસમાં નવો ખુલાસો! SIT સામે ઓછી રકમ બતાવાઈ? #RamMandir #Ayodhya #DonationCase #SITInvestigation #BreakingNews
Udhna, Surat | Jul 16, 2026
સુરતના જાણીતા ડાયમંડ ઉદ્યોગપતિ ધીરુ રામાણી માલી દેશમાં રહસ્યમય રીતે ગુમ થતાં હીરા ઉદ્યોગમાં ચિંતા ફેલાઈ છે. પરિવારને આશંકા છે કે તેમનું કોઈ કટ્ટરપંથી સંગઠન દ્વારા અપહરણ કરવામાં આવ્યું હોઈ શકે છે. તેમની સાથે અન્ય બે ભારતીય નાગરિકો—એક રસોઈયો અને એક ઇલેક્ટ્રિશિયન—પણ ગુમ હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાએ માત્ર રામાણી પરિવાર જ નહીં, પરંતુ વિદેશમાં વેપાર કરતા સુરતના ઉદ્યોગપતિઓમાં પણ ભારે ચિંતા ઊભી કરી છે. હાલ તમામની સુરક્ષિત વાપસી માટે પ્રાર્થનાઓ થઈ રહી છે, જ્યારે વધુ વિગતોની રાહ જોવામાં આવી રહી છે. #Surat #DhiruRamani #DiamondIndustry #Mali #BreakingNews
Udhna, Surat | Jul 16, 2026
Noida Fire: 50 પરિવારોને બચાવાયા, 2 લોકો જીવતા બળી ગયા ઉત્તર પ્રદેશના નોઇડામાં ચાર માળની રહેણાંક ઇમારતમાં ભીષણ આગ લાગતા બે લોકોના મોત થયા છે. પ્રાથમિક માહિતી મુજબ, સ્કૂટર ચાર્જિંગ દરમિયાન થયેલા વિસ્ફોટ બાદ આગ ફેલાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ફાયર વિભાગે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી અને સીડીની મદદથી આશરે 50 પરિવારોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા સત્તાવાર તપાસ ચાલુ છે. #noida #noidafire #fire #breakingnews #uttarpradesh #latestnews #gujaratinews #hotlinenews #rescue #firebrigade #buildingfire #india #news #viralnews #emergency #currentaffairs #fireaccident #noidanews #trending #newsupdate
Udhna, Surat | Jul 16, 2026
IRCTCની નવી વેબસાઇટ લોન્ચ! હવે ટિકિટ બુકિંગ બનશે વધુ ઝડપી ભારતીય રેલ્વેએ IRCTCની નવી વેબસાઇટ શરૂ કરી છે. હાલની IRCTC વેબસાઇટના હોમપેજ પરથી પણ નવી વેબસાઇટની લિંક ઉપલબ્ધ કરાવવામાં આવી છે. નવી વેબસાઇટને સરળ નેવિગેશન, વધુ આધુનિક યુઝર ઇન્ટરફેસ (UI) અને ઝડપી ટિકિટ બુકિંગ અનુભવને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે, જેથી મુસાફરોને વધુ સરળ અને ઝડપી સેવા મળી શકે. #irctc #indianrailways #railway #trainbooking #railwaynews #irctcupdate #ticketbooking #breakingnews #latestnews #gujaratinews #hotlinenews #india #travel #railwayupdate #technology #digitalindia #newsupdate #currentaffairs #trending #indianews
Udhna, Surat | Jul 16, 2026
SMC Commissioner M.Nagrajan ને ફસાવનાર ખૂદ ફસાશે | Nasirnagar Demolition સુરત મહાનાગર પાલિકા દ્વારા વિવાદાસ્પદ નાસીરનગર ડેમોલીશન મામલે શહેરભર હાલ ખૂબ ચર્ચા ચાલી રહી છે. પહેલા ઘણા દિવસો સુધી ત્યાંના રહીશોને રસ્તા પર રઝળવા બાદ પાલીકાએ કામચલાઉ રહેણાંક તો આપ્યા છે, પણ હજી લોકો દ્વારા ત્યાં જ વસવાટની માંગ યથાવત છે. જો કે આ મામલે સસ્પેન્ડ કરાયેલા 5 અધીકારી પૈકી એક્ઝેક્યુટિવ એન્જીનીયર સુજલ પ્રજાપતિ દ્વારા તેને પોતે કમિશ્નરે સુચના આપી હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જેની વોટ્સએપ ચેટ પણ વાયરલ થતા હાલ નવો વિવાદ છેડાયો છે. જો કે શહરભરમાં એ પણ ચર્ચા છે કે માત્ર ચેટ પરથી પૂરવાર ના થાય કે આ સીધે-સીધુ કમિશ્નરની સૂચનાથી થયું છે. તેમજ સુત્રો પાસેથી જાણવા મળ્યું છે કે કમિશ્રરે પોતે તો કોઈ સૂચના આપી ન હતી, કારણ કે આવી કોઈપણ કાયદેસરની સૂચના લેખીતમાં આપવામાં આવતી હોય છે, ના કે માત્ર વોટ્સએપ મારફતે. ત્યારે જોવું એ પણ રહ્યું કે આ સુજલ પ્રજાપતિનો પોતાના સસ્પેન્શનથી થયેલો ફફડાટ કેટલો યોગ્ય ઠરે છે?? #surat #nasirnagar #suratnews #smc #demolition #breakingnews #latestnews #gujaratinews #hotlinenews #whatsappchat #controversy #civicnews #gujarat #newsupdate #currentaffairs #viralnews #investigation #suratbreaking #politics #india
Udhna, Surat | Jul 16, 2026