Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
Coronavirus
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana
Uttarakhand
लखनऊ
Crimenews

IRCTCની નવી વેબસાઇટ લોન્ચ! હવે ટિકિટ બુકિંગ બનશે વધુ ઝડપી ભારતીય રેલ્વેએ IRCTCની નવી વેબસાઇટ શરૂ કરી છે. હાલની IRCTC વેબસાઇટના હોમપેજ પરથી પણ નવી વેબસાઇટની લિંક ઉપલબ્ધ કરાવવામાં આવી છે. નવી વેબસાઇટને સરળ નેવિગેશન, વધુ આધુનિક યુઝર ઇન્ટરફેસ (UI) અને ઝડપી ટિકિટ બુકિંગ અનુભવને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે, જેથી મુસાફરોને વધુ સરળ અને ઝડપી સેવા મળી શકે. #irctc #indianrailways #railway #trainbooking #railwaynews #irctcupdate #ticketbooking #breakingnews #latestnews #gujaratinews #hotlinenews #india #travel #railwayupdate #technology #digitalindia #newsupdate #currentaffairs #trending #indianews

Udhna, Surat | Jul 16, 2026

MORE NEWS

Ram Mandir દાન ચોરી કેસમાં નવો ખુલાસો! SIT સામે ઓછી રકમ બતાવાઈ?
#RamMandir
#Ayodhya
#DonationCase
#SITInvestigation
#BreakingNews

Ram Mandir દાન ચોરી કેસમાં નવો ખુલાસો! SIT સામે ઓછી રકમ બતાવાઈ? #RamMandir #Ayodhya #DonationCase #SITInvestigation #BreakingNews

Udhna, Surat | Jul 16, 2026

સુરતના જાણીતા ડાયમંડ ઉદ્યોગપતિ ધીરુ રામાણી માલી દેશમાં રહસ્યમય રીતે ગુમ થતાં હીરા ઉદ્યોગમાં ચિંતા ફેલાઈ છે. પરિવારને આશંકા છે કે તેમનું કોઈ કટ્ટરપંથી સંગઠન દ્વારા અપહરણ કરવામાં આવ્યું હોઈ શકે છે. તેમની સાથે અન્ય બે ભારતીય નાગરિકો—એક રસોઈયો અને એક ઇલેક્ટ્રિશિયન—પણ ગુમ હોવાનું સામે આવ્યું છે.

આ ઘટનાએ માત્ર રામાણી પરિવાર જ નહીં, પરંતુ વિદેશમાં વેપાર કરતા સુરતના ઉદ્યોગપતિઓમાં પણ ભારે ચિંતા ઊભી કરી છે. હાલ તમામની સુરક્ષિત વાપસી માટે પ્રાર્થનાઓ થઈ રહી છે, જ્યારે વધુ વિગતોની રાહ જોવામાં આવી રહી છે.
#Surat #DhiruRamani #DiamondIndustry #Mali #BreakingNews

સુરતના જાણીતા ડાયમંડ ઉદ્યોગપતિ ધીરુ રામાણી માલી દેશમાં રહસ્યમય રીતે ગુમ થતાં હીરા ઉદ્યોગમાં ચિંતા ફેલાઈ છે. પરિવારને આશંકા છે કે તેમનું કોઈ કટ્ટરપંથી સંગઠન દ્વારા અપહરણ કરવામાં આવ્યું હોઈ શકે છે. તેમની સાથે અન્ય બે ભારતીય નાગરિકો—એક રસોઈયો અને એક ઇલેક્ટ્રિશિયન—પણ ગુમ હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાએ માત્ર રામાણી પરિવાર જ નહીં, પરંતુ વિદેશમાં વેપાર કરતા સુરતના ઉદ્યોગપતિઓમાં પણ ભારે ચિંતા ઊભી કરી છે. હાલ તમામની સુરક્ષિત વાપસી માટે પ્રાર્થનાઓ થઈ રહી છે, જ્યારે વધુ વિગતોની રાહ જોવામાં આવી રહી છે. #Surat #DhiruRamani #DiamondIndustry #Mali #BreakingNews

Udhna, Surat | Jul 16, 2026

Noida Fire: 50 પરિવારોને બચાવાયા, 2 લોકો જીવતા બળી ગયા

ઉત્તર પ્રદેશના નોઇડામાં ચાર માળની રહેણાંક ઇમારતમાં ભીષણ આગ લાગતા બે લોકોના મોત થયા છે.

પ્રાથમિક માહિતી મુજબ, સ્કૂટર ચાર્જિંગ દરમિયાન થયેલા વિસ્ફોટ બાદ આગ ફેલાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ફાયર વિભાગે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી અને સીડીની મદદથી આશરે 50 પરિવારોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.

આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા સત્તાવાર તપાસ ચાલુ છે.

#noida #noidafire #fire #breakingnews #uttarpradesh #latestnews #gujaratinews #hotlinenews #rescue #firebrigade #buildingfire #india #news #viralnews #emergency #currentaffairs #fireaccident #noidanews #trending #newsupdate

Noida Fire: 50 પરિવારોને બચાવાયા, 2 લોકો જીવતા બળી ગયા ઉત્તર પ્રદેશના નોઇડામાં ચાર માળની રહેણાંક ઇમારતમાં ભીષણ આગ લાગતા બે લોકોના મોત થયા છે. પ્રાથમિક માહિતી મુજબ, સ્કૂટર ચાર્જિંગ દરમિયાન થયેલા વિસ્ફોટ બાદ આગ ફેલાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ફાયર વિભાગે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી અને સીડીની મદદથી આશરે 50 પરિવારોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા સત્તાવાર તપાસ ચાલુ છે. #noida #noidafire #fire #breakingnews #uttarpradesh #latestnews #gujaratinews #hotlinenews #rescue #firebrigade #buildingfire #india #news #viralnews #emergency #currentaffairs #fireaccident #noidanews #trending #newsupdate

Udhna, Surat | Jul 16, 2026

SMC Commissioner M.Nagrajan ને ફસાવનાર ખૂદ ફસાશે | Nasirnagar Demolition 

સુરત મહાનાગર પાલિકા દ્વારા વિવાદાસ્પદ નાસીરનગર ડેમોલીશન મામલે શહેરભર હાલ ખૂબ ચર્ચા ચાલી રહી છે. પહેલા ઘણા દિવસો સુધી ત્યાંના રહીશોને રસ્તા પર રઝળવા બાદ પાલીકાએ કામચલાઉ રહેણાંક તો આપ્યા છે, પણ હજી લોકો દ્વારા ત્યાં જ વસવાટની માંગ યથાવત છે. જો કે આ મામલે સસ્પેન્ડ કરાયેલા 5 અધીકારી પૈકી એક્ઝેક્યુટિવ એન્જીનીયર સુજલ પ્રજાપતિ દ્વારા તેને પોતે કમિશ્નરે સુચના આપી હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જેની વોટ્સએપ ચેટ પણ વાયરલ થતા હાલ નવો વિવાદ છેડાયો છે. જો કે શહરભરમાં એ પણ ચર્ચા છે કે માત્ર ચેટ પરથી પૂરવાર ના થાય કે આ સીધે-સીધુ કમિશ્નરની સૂચનાથી થયું છે. તેમજ સુત્રો પાસેથી જાણવા મળ્યું છે કે કમિશ્રરે પોતે તો કોઈ સૂચના આપી ન હતી, કારણ કે આવી કોઈપણ કાયદેસરની સૂચના લેખીતમાં આપવામાં આવતી હોય છે, ના કે માત્ર વોટ્સએપ મારફતે. ત્યારે જોવું એ પણ રહ્યું કે આ સુજલ પ્રજાપતિનો પોતાના સસ્પેન્શનથી થયેલો ફફડાટ કેટલો યોગ્ય ઠરે છે??

#surat #nasirnagar #suratnews #smc #demolition #breakingnews #latestnews #gujaratinews #hotlinenews #whatsappchat #controversy #civicnews #gujarat #newsupdate #currentaffairs #viralnews #investigation #suratbreaking #politics #india

SMC Commissioner M.Nagrajan ને ફસાવનાર ખૂદ ફસાશે | Nasirnagar Demolition સુરત મહાનાગર પાલિકા દ્વારા વિવાદાસ્પદ નાસીરનગર ડેમોલીશન મામલે શહેરભર હાલ ખૂબ ચર્ચા ચાલી રહી છે. પહેલા ઘણા દિવસો સુધી ત્યાંના રહીશોને રસ્તા પર રઝળવા બાદ પાલીકાએ કામચલાઉ રહેણાંક તો આપ્યા છે, પણ હજી લોકો દ્વારા ત્યાં જ વસવાટની માંગ યથાવત છે. જો કે આ મામલે સસ્પેન્ડ કરાયેલા 5 અધીકારી પૈકી એક્ઝેક્યુટિવ એન્જીનીયર સુજલ પ્રજાપતિ દ્વારા તેને પોતે કમિશ્નરે સુચના આપી હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જેની વોટ્સએપ ચેટ પણ વાયરલ થતા હાલ નવો વિવાદ છેડાયો છે. જો કે શહરભરમાં એ પણ ચર્ચા છે કે માત્ર ચેટ પરથી પૂરવાર ના થાય કે આ સીધે-સીધુ કમિશ્નરની સૂચનાથી થયું છે. તેમજ સુત્રો પાસેથી જાણવા મળ્યું છે કે કમિશ્રરે પોતે તો કોઈ સૂચના આપી ન હતી, કારણ કે આવી કોઈપણ કાયદેસરની સૂચના લેખીતમાં આપવામાં આવતી હોય છે, ના કે માત્ર વોટ્સએપ મારફતે. ત્યારે જોવું એ પણ રહ્યું કે આ સુજલ પ્રજાપતિનો પોતાના સસ્પેન્શનથી થયેલો ફફડાટ કેટલો યોગ્ય ઠરે છે?? #surat #nasirnagar #suratnews #smc #demolition #breakingnews #latestnews #gujaratinews #hotlinenews #whatsappchat #controversy #civicnews #gujarat #newsupdate #currentaffairs #viralnews #investigation #suratbreaking #politics #india

Udhna, Surat | Jul 16, 2026